હવે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતર
કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે જાહેર અખબારી યાદીમાં કહ્યું- વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપનાર અસ્થાયી નીતિ 30 એપ્રિલ 2024ના સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું- અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર કામ કરવાની કલાકોની સંખ્યા બદલીને 24 કલાક કરવા ઈચ્છીએ છીએ. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની […]