લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિ સહકારી ક્ષેત્રથી જ સાર્થક કરી શકાશેઃ સુરેશ પ્રભુ
દેશના લોકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં સહકારી ક્ષેત્ર જ મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે. લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિ સહકારી ક્ષેત્રથી જ સાર્થક કરી શકાશે. મહાત્મા ગાંધીજીએ ચરખાના માધ્યમથી દેશમાં જાગૃતિ આણી હતી. સહકારી ક્ષેત્ર એ નિસ્વાર્થભાવે કામ કરનારૂ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં લેવાનું કશું જ નથી પણ આપવાનું જ હોય છે. તેમ કેન્દ્રીય પ્રધાન […]