1. Home
  2. Tag "K. Kavita"

દિલ્હી લીકર પોલીસી કેસમાં કે.કવિતાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, જામીન મંજુરી

અગાઉ હાઈકોર્ટે કે.કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં BRS નેતા કવિતાને જામીન આપ્યા છે. જામીનનો આદેશ આપતી વખતે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને ટકોર કરી હતી અને તેમની તપાસની રીત પર સવાલો ઉઠાવ્યા હતા. તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખરની પુત્રી […]

ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસનો ભાજપ વિરોધ ઉપયોગ કરવા માંગતા હતા ચંદ્રશેખર રાવ

બેંગ્લુરુઃ તેલંગાણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવ કથિત રીતે બીઆરએસ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના કેસનો ભાજપ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા હતા, જેથી તેમની પુત્રી કે. કવિતાને દિલ્હી દારૂ કૌભાંડમાં રાહત આપવા માટે ભાજપ સાથે સમાધાન કરી શકાય. તેવુ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની તપાસમાં ખૂલ્યું છે. પૂર્વ ડેપ્યુટી કમિશનર રાધાકૃષ્ણ રાવે આ ખુલાસો કર્યો […]

‘આપ’ને પૈસા નહીં આપીએ તો નુકશાન થશે, કે.કવિતાએ શરત રેડ્ડીને આપી હતી ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા કે.કવિતાને લઈને CBIએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કે.કવિતાની કસ્ટડીની માંગ કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, કે.કવિતાએ કથિત રીતે અરબિંદો ફાર્માના પ્રમોટર શરત ચંદ્ર રેડ્ડીને આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના બદલામાં 25 કરોડ રૂપિયા આપવાની ધમકી આપી હતી. કોર્ટે કે.કવિતાને […]

લીકર પોલીસી કેસઃ કે.કવિતાની મુશ્કેલીઓ વધી, હવે CBI એ ધરપકડ કરી

નવી દિલ્હીઃ એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી છે. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ હતા. બીજી તરફ તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ED પહેલા જ કે. કવિતાએ ધરપકડ કરી હતી. હવે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. આ […]

લીકર પોલીસી કેસમાં કે.કવિતાની મુશ્કેલી વધી, વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં તિહાડ જેલમાં બંધ બીઆરએસ નેતા કે.કવિતાને વચગાળાના જામીનની માંગ સાથે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દીકરાની પરીક્ષાને લઈને જામીન માટે કરેલી અરજી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે ફગાવી દેવા કે.કવિતાની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીકર પોલીસી પ્રકરણમાં બીઆરએસ નેતા કવિતાની ગતા મહિને તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી […]

લીકર પોલીસી કેસમાં સંડોવાયેલા મનીષ સિસદિયા, સંજયસિંહ અને કે.કવિતા પણ તિહાડ જેલમાં બંધ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં અરવિંદ કેજરિવાલને કોર્ટે સોમવારે 15મી એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જે બાદ કેજરિવાલને તિહાડ જેલ લઈ જવાયાં હતા. તેમણે જેલ નંબર 2માં રાખવામાં આવ્યાં છે. કેજરિવાલને 21મી માર્ચના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code