1. Home
  2. Tag "Kajal"

ભગવાન શ્રીરામની આંખોમાં કાજલ પીએમ મોદી લગાવશે,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ

શ્રીરામની આંખમાં કાજલ લગાવશે PM મોદી સરયુના જળથી મંદિર થશે શુદ્ધ નવ ગ્રહોની થશે પૂજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ દિલ્હી:ભારતમાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણને લઈને એક જોરદાર માહોલ બની રહ્યો છે, દરેક લોકોના મનમાં અત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં દર્શન કરવા માટે જોરદાર આતુરતા જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં એવો માહોલ છે અને લોકોમાં […]

દિવાળી પર દીવામાંથી બનેલ કાજલ કેમ લગાવવામાં આવે છે ? આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલો છે જેમ કે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનું આગમન, દીવા પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ અને આ સાથે એવી માન્યતા […]

પાર્લર ગયા વગર તમારી આંખોને આપો આકર્ષક દેખાવ, જાણો કાજલ અને આઈલાઈનરનો ઉપયોગ કરવાની સાચી રીત

કાજલ અને આઈલાઈનર બંનેનો ઉપયોગ તમારી આંખોની સુંદરતામાં વધારો કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકો તેના ઉપયોગ વિશે જાણતા નથી. જ્યારે, તમે ફક્ત આઈલાઈનર અને કાજલનો ઉપયોગ કરીને તમારી આંખોને મોટી કરી શકો છો અથવા તો તમે આકર્ષક દેખાવ આપી શકો છો. આ સિવાય કાજલનો ઉપયોગ તમારા ડ્રેસ પ્રમાણે તમારી આંખોને અલગ લુક પણ આપી […]

આંખો નીચે નહીં આવે Darkness, કાજલ-આઈશેડો લગાવતી વખતે ન ભૂલો આ ટિપ્સ

આંખોની સુંદરતા વધારવા માટે છોકરીઓ ચોક્કસપણે કાજલ અને આઈશેડોનો ઉપયોગ કરે છે. તેમને આંખોમાં લગાવવાથી તે મોટી-મોટી દેખાય છે. પરંતુ તેને લગાવ્યા બાદ આંખોની નીચે કાળાશ આવવા લાગે છે.લોઅર લેશ લાઈન પર કાજલ અને આઈશેડો લગાવવાથી આ સમસ્યા થઈ શકે છે. આ બ્યુટી પ્રોડક્ટ્સમાં જોવા મળતા તેલ અને રંગદ્રવ્ય ત્વચામાં રહેલા તેલ અને ભેજ સાથે […]

કાજલથી થતા નુકશાનથી આંખોને બચાવો – કાજલ લગાવાના શોખિન છો તો હોમમેડ કાજલનો કરો ઉપયોગ

સામાન્ય રીતે આપણે બદામમાંથી કાજલ બનાવાની ઘણી રીત જોઈ હશે, જો કે આજે વાત કરીશું હોમમેડ કાજલ બનાવાની પણ તેની રીત કંઈક જૂદી જ છે,આ સાથે જ આ કાજલ તમારી આંખો પર લોંગ ટાઈમ ટકી પણ રહે છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બનીને તૈયાર થાય છે,જે આંખોને પણ નુકશાન નહી કરે અને બાળકોને પમ […]

‘કાજલ’ મહિલાઓની આંખોને બનાવે છે સુંદર, આંખોને સ્વસ્થ રાખવા ઘરે બનાવેલ કાજલનો ઉપયોગ બેસ્ટ

કાજલથી મહિલાઓની આંખો સુંદર દેખાય છે સુંદરતા સિવાય પણ કેટલાક કારણોથી કાજલ લગાવવામાં આવે છે મહિલાઓ પોતાને સુંદર દેખાડવા અનેક મેકઅપ કે કોસ્મેચટિક વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે, ખાસ કરીને મહિલાઓને કાજલ લગાવવું ખૂબવપસંદ હોય છે , પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ શા માટે કાજલ લગાવે છે ? મહિલાઓના કાજલ લગાવવા પાછળ અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code