1. Home
  2. Tag "Kalash"

કળશ સ્થાપના પહેલા ઘરમાંથી હટાવી દો આ વસ્તુઓ,મા દુર્ગા થશે પ્રસન્ન

શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાધકો આ શુભ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે આ ખાસ તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.આ પવિત્ર પૂજા માતા જગદંબાને સમર્પિત છે.નવરાત્રિમાં પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. લસણ-ડુંગળી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ભક્તો નવરાત્રિ […]

ઘરના દરવાજા અને પૂજા સ્થળ પર ઓમ ,સ્વસ્તિક અને કળશનું હોવું સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે,જાણો ઘરમાં થતા બીજા અનેક લાભ પણ

ઘરમાં ઓમ અને સ્વસ્તિક રાખવું જોઈએ આ રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે ઘરનું સૌથી પવિત્ર અને પવિત્ર સ્થાન ઘરનું મંદિર છે. ઘરના મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે અને તેમની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ દિશાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુમાં ઘરમાં પૂજા […]

કળશની ઉપર નારિયેળ શા માટે રાખવામાં આવે છે, જાણો તેનું શું છે ખાસ મહત્વ

જાણો કળશ પર નારિયેળ રાખવાનું મહત્વ કળશ પર નારિયેળ વગર શુભ કાર્ય અઘુરા છે કોઈ પણ ઘ્રામિક કાર્યમાં આપણે તાંબાના કળશમાં નારિયેળ રાખીએ છે,આશોપાલવના પાનથી તેને સજાવીએ છીએ પમ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કળશમાં શા માટે નારિયેળ રાખવામાં આવે છે, નારિયેળ શુભ છે એ વાત તો સાચી જ છે પ મતેના સાથે […]

સોમનાથ મંદિરના તમામ કળશને સુવર્ણથી મઢાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે 60થી વધારે કળશ લગાવી દેવામાં આવ્યાં છે. આગામી વર્ષમાં તમામ કળશને સુવર્ણથી મઢીને લગાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢાવ્યા બાદ હવે મંદિરના વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code