પરષોત્તમ રૂપાલાએ દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુધનમાં ચામડીના રોગના વધતા જતા કેસોના અહેવાલો પર ત્વરિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો
દિલ્હી:મત્સ્યોદ્યોગ મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગે આજે, પશુઓ અને ભેંસોમાં જોવા મળતો વિનાશક રોગ, LSD (લમ્પી સ્કિન ડિસીઝ)ના શંકાસ્પદ કેસ મળતાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુપાલકોની ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. FAHD માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ પશ્ચિમ બંગાળના કાલિમપોંગ અને દાર્જિલિંગ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ના વધતા […]