તમારા આહારમાં કલોંજીનો કરો ઉપયોગ- સ્વાસ્થ્યને કરે છે ઘણો ફાયદો
કલોંજી ખાવાથી અનેર બીમારીમાં મળે છે રાહત ડાયાબિટિઝના દર્દીઓ માટે કલોંજી ખૂબ ફાયદાકારક સામન્ય રીતે કિચનમાં વાપરવામાં આવતી ઘણી એવી વસ્તુઓ એટલે કે મરી મસાલા કે તેજાનાઓ હોય છે જે નાની મોટી બીમારીમાં ઉપયોગમાં લેવાય છે, તેમાં એક છે કલોંજી. જે ઘણી બઘી વાનગીઓમાં વપરાશમાં લેવાતી વસ્તુ છે,જે દેખાવમાં તલ જેવી અને કાળા કલરની હોય […]