1. Home
  2. Tag "Kamala harris"

અમેરિકાઃ કમલા હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા

આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં હેરિસનો સામનો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડી વેન્સને રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ટિમ વોલ્ઝે તેમના રાજ્ય માટે […]

અમેરિકાઃ કમલા હેરિસને પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા અને તેમના પત્ની મિશેલે આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલે શુક્રવારે કમલા હેરિસની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. લગભગ એક મિનિટના લાંબા વીડિયોમાં બંનેએ કમલા હેરિસ વચ્ચેના ખાનગી ફોન કોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઓબામાએ હેરિસને કહ્યું, “મિશેલ અને મેં તમને એ જણાવવા માટે ફોન કર્યો કે અમને આપને  ટેકો આપવા માટે ગર્વ […]

જો બિડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી જાતેજ બહાર થઇ જાય તેવી શક્યતા, નામાંકન પાછું ખેંચશે તેવી ખબર

ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનું પલડું વધારે ભારે થઇ ગયું છે.. આમ પણ ટ્રમ્પની જીતની શક્યતાઓ પહેલેથીજ હતી.. એવામાં હવે ટ્રમ્પની ઝોળીમાં અમેરીકાની જનતાના સહાનુભૂતિના વોટ મળવાની શક્યતા વધી જતા તેમની જીત લગભગ નિશ્ચિત મનાય છે..આ બધા વચ્ચે હવે જો બાઇડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી ખસી જશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. […]

અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએઃ કમલા હેરિસ

વોશિંગ્ટનઃ “અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.” આ માગણી કરતાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે, રાજકારણમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને દર્શાવતી નથી. તેમણે કહ્યું કે વધુને વધુ ભારતીયોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. કમલા હેરિસે આ વાત ડેમોક્રેટિક પાર્ટીની થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની વાર્ષિક કોન્ફરન્સમાં […]

પીએમ મોદીએ કમલા હેરિસ વિશે કહી આ વાત,જાણો શું કહ્યું

દિલ્હી : અમેરિકી સંસદને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો ઉલ્લેખ કરતાં જ ગૃહમાં હાજર તમામ સાંસદોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. કમલા હેરિસે પણ ઉભા થઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ‘અમેરિકાનો પાયો લોકો વચ્ચે સમાનતા પર ટકેલો છે. તમે વિશ્વભરના લોકોને અમેરિકન સ્વપ્નમાં સમાન ભાગીદાર […]

ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, USમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની

ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રચ્યો ઈતિહાસ USમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની દિલ્હી :અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ સંભાળનારી અમેરિકાની પ્રથમ મહિલા બની છે. વાસ્તવમાં, યુએસ પ્રમુખ જો બાઇડેન શુક્રવારે નિયમિત ‘કોલોનોસ્કોપી’ ચેકઅપ માટે વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટર ગયા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે,બાઇડેન ‘કોલોનોસ્કોપી’ […]

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પીએમ મોદી વચ્ચે થઇ ફોન પર વાત, મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે કરી વાત ફોન પર મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા ભારત-અમેરિકા વચ્ચે સહયોગ વધવાની સંભાવના દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 જૂનના રોજ રાતે 9.30 વાગ્યે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી કે, તેઓએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર મહત્વના મુદ્દે વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક રસી […]

અમેરિકા : કેપિટોલ હિલની બહાર કારે બે પોલીસકર્મીઓને કચડી નાખતા એકનું મોત

સંસદ ભવન બહાર ફાયરિંગ કારે બે પોલીસકર્મીઓને મારી ટક્કર એક પોલીસકર્મીનું નિપજ્યું મોત કેપિટોલ હિલમાં લાગ્યું લોકડાઉન ઉપ-રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો દિલ્હી : અમેરિકી સંસદ ભવન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અમેરિકી સંસદની બહાર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો બાદ શુક્રવારે એક વાહને અહીંના બે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. […]

અમિરીકામાં જો બાઈડન અને કમલા હેરિસનની  ‘ટાઈમ પર્સન ઓફ ઘ યર’ તરીકે પસંદગી

પર્સન ઓફ ધ યર’ તરીકે જોબાઈડન અને કમલા હેરિસની પસંદગી ત્રણ અન્ય ફાઇનલિસ્ટમાંથી પસંદ થઈ ડેમોક્રેટિક પાર્ટીની આ જોડી ન્યૂયોર્કઃ-અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર  ચૂંટાયેલા કમલા હેરિસને ટાઇમ મેગેઝિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મેગેઝિન એ વર્ષ 2020 માટે તેમને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા છે. ગુરુવારના રોજ […]

જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની

વિશ્વના મહાસતાની કમાન જો બાઇડેનને હાથમાં આવે તે લગભગ નક્કી જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે તે જોવું રસપ્રદ રહેશે જો બાઇડેનથી ભારતને કેટલો ફાયદો થશે તે જોવું પણ અગત્યનું રહેશે વોશિંગ્ટન: વિશ્વની મહાસતાની પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેનની જીત લગભગ પાક્કી થઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના રાષ્ટ્રપતિઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code