1. Home
  2. Tag "Kamla harris"

કમલા હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે નોમિનેશન માટે નામ નિશ્ચિત કર્યુ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્ચ્યુઅલ નોમિનેશન પર મહોર મારી દીધી છે. એટલે કે તેમની ઉમેદવારી કન્ફર્મ થઈ ગઈ છે. જો બિડેને યુએસ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ કમલા હેરિસે પ્રચારની શરૂઆત કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે ભારતીય સમય અનુસાર ગુરુવારે સાંજે સાડા […]

ટ્રમ્પે કમલા હેરિસ પર કરી વંશીય ટિપ્પણી, કહ્યું અશ્વેત છે કે પછી રાજકીય સુવિધા માટે કરી રહી છે ઉપયોગ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે પ્રશ્ન કર્યો હતો કે શું કમલા હેરિસ વાસ્તવમાં અશ્વેત છે કે પછી તે તેનો રાજકીય સગવડ તરીકે ઉપયોગ કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે આ નિવેદને સૌને ચોંકાવી દીધા છે. “તે હંમેશા […]

બીડેનને સ્થાને કમલા હેરિસ રેસમાં આવ્યા બાદ અમેરિકાની ચૂંટણીમાં શું કોઇ વળાંક આવ્યો ? Opinion Polls એ આપ્યું તારણ

કમલા હેરિસ જ્યારથી યૂએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસમાં આવ્યા છે ત્યારથી અમેરિકાની ચૂંટણી જાણે ફરી જીવંત બની ગઇ છે.. બીડેન કોમ્પિટિશનમાં હતા ત્યારે આ ચૂંટણી એકતરફી જણાતી હતી..અને ટ્રમ્પની જીત નિશ્ચિત જણાતી હતી..પરંતુ કમલા હેરિસને કારણે હવે આ જંગ કાંટાની ટક્કર વાળો બન્યો છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ અમેરિકામાં 5 નવેમ્બરે ચૂંટણી યોજાશે. કમલા હેરિસ ઘણા […]

કમલા હેરિસને મત આપવાનો મતલબ ચાર વર્ષની અક્ષમતા અને નિષ્ફળતાને મતઃ ટ્રમ્પ

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રેસમાંથી ખસી ગયા બાદ હવે ટ્રમ્પનો મુકાબલો સીધો ભારતીય મૂળની કમલા હેરિસ સાથે છે.. એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કમલા હેરિસ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કમલાને બિડેનના દરેક ખોટા નિર્ણયમાં સાથ આપવા માટે જવાબદાર ઠેરવી હેરિસ ડેમોક્રેટિક પક્ષમાંથી સંભવિત ઉમેદવાર બન્યા બાદ 78 વર્ષીય ટ્રમ્પે પ્રથમ વખત ચૂંટણી […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને થયો કોરોના – વ્હાઈટ હાઉસે આપી જાણકારી

અમેરિકાના ઉપરાષ્ટ્ટપતિ કોરોના પોઝિટિલ કમલા હેરિસનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો વિશ્વભરમાં કોરોનાના કેસ સામાન્ય રીતે વધી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાના કેસ છૂટા છવાયા આવી રહ્યા છએ આવી સ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ અંગે  વ્હાઇટ હાઉસે એક […]

વર્ષ 2024માં હું ચૂંટણી લડીશ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારા સાથીદાર હશે: યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન

નવી દિલ્હી: વિશ્વના મહાસત્તા એવા અમેરિકાની બાઇડેન સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકારને એક વર્ષ પૂર્ણ કરવા પર તેમણે કહ્યું કે, જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. બાઇડને કમલા હેરિસની કાર્યશૈલીની સરાહના કરી હતી અને તેમના સમર્થનની પણ વાત કરી હતી. બાઇડને કમલા હેરિસની સરાહના કરતા કહ્યું […]

પીએમ મોદીએ કમલા હેરિસને આપી આ ખાસ ગિફ્ટ, ગિફટ મેળવતા જ તેઓ થયા ભાવુક

અમેરિકામાં વિવિધ નેતાઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ તેઓના આપી ખાસ ગિફ્ટ પીએમ મોદીએ કમલા હેરિસને તેમના દાદાજીથી જોડાયેલી કેટલીક સૂચનાઓની કોપી ગિફ્ટ આપી પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાનાં સ્કોટ મોરિસનને ગુલાબી મીનકારી વાળા જહાજ તેમને ભેટ આપ્યા છે નવી દિલ્હી: અમેરિકામાં ટોચના નેતાઓ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દરેક નેતાઓને ખાસ ગિફ્ટ આપી છે. યુએસના ઉપરાષ્ટ્રપતિ […]

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય, એક્શન લેવા આવશ્યક: કમલા હેરિસ

પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુલાકાત આ દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય હોવાનું સ્વીકાર્યું આતંકવાદ સામે કડક એક્શન લેવા કરી માંગ નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે પીએમ મોદીએ શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code