દિલ્હી: યમુના નદીના કિનારે નહીં થઈ શકે છઠ પૂજા
નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠ પૂજા થઈ શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં યમુના કિનારે છઠ પૂજા માટે પરવાનગી માંગવામાં આવી હતી. દિલ્હી સરકારે યમુના કિનારે છઠ પૂજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ‘પૂર્વાંચલ નવનિર્માણ સંસ્થાન’ નામની સંસ્થાએ તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. […]