કંડલા-અમદાવાદની બે વિમાની સેવા તા. 20થી 30 એપ્રિલ સુધી બંધ રહેશે
અમદાવાદ : શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ વિમાન મથક ખાતે રનવેનાં ચાલતાં સમારકામનાં કારણે એક સરકારી અને ખાનગી કંપનીની અમદાવાદ-કંડલા વચ્ચેની વિમાની સેવા 10 દિવસ સુધી બંધ રહેશે. એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ એરપોર્ટ ખાતે આગામી તા. 20 એપ્રિલથી 10 દિવસ માટે રનવેનાં સમારકામનું કામ હાથ ધરાશે, જેનાં કારણે આ 10 દિવસ દરમ્યાન સવારે 11થી […]