બોલિવૂડ ક્વિન કંગના રનૌતે સંગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો
કંગનાએ જાવેદ અખ્તર કેસને હાઈકોર્ટમાં પડકાર્યો જાવેદ અખ્તરે કંગના પર માનહાનિનો કેસ કર્યો હતો મુંબઈઃ બોલિવૂડ ક્વિન કંગના રનૌતે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી ને તેમના સામે સંગીતકાર જાવેદ અખ્તરની અપરાધિક માનહાનિની ફરિયાદ પર સિટી મેજિસ્ટ્રેટ દ્વારા શરુ કરવામાં આવેલી કાર્યવાહી રદ કરવાનો અનુરોધ કર્યો છે. એડવોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં, કંગના […]