કાવડયાત્રા પર હુમલાનું સંટક – ગૃહમંત્રાલયે રાજ્યોને એલર્ટ કર્યા, સુરક્ષા વધારવા આપ્યા આદેશ
કાવડયાત્રાને લઈને ગૃહમંત્રાલયે સુરક્ષા વધારવાના આપ્યા આદેષ કાવડયાત્રા પર હુમલાનું જોખમ દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવાર 14 જૂલાઈના રોજથી શ્રાવણ મહિનાના આરંભ સાથે કાવડયાત્રા પણ શરુ થઈ ચૂકી છે,દેશની હાલની સ્થિતિને જોતા કાવડયાત્રા પર હુમલાનું જોખમ વર્તાઈ રહ્યું છે જેને લઈને ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે સાથે જ કાવડયાત્રીઓની સુરક્ષામાં તકેદારીના ભાગરુપે સુરક્ષા […]