કપરાડામાં 10 ઈંચ વરસાદ, ખંભાળિયામાં 9 ઈંચ, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. શુક્રવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ, અને જુનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે સૌરાષ્ટ્ર […]