વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં 8 જેટલી સોસાયટીઓમાં મતદાનનો બહિષ્કારના બેનર્સ
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. અથવા જે તે વિસ્તારોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલાય નથી. એવા વિસ્તારના નાગરિકો ચૂંટણી ટાણે મોરચો માંડીને ઉમેદવારો પાસેથી પ્રશ્નો ઉકેલવાની ખાતરી મેળવતા હોય છે. વડાદરામાં કારેલીબાગ વિસ્તારની આઠ જેટલી સોસાયટીના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારના બનર્સ લગાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ […]