અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો ઊજવાશે કાર્યકર સૂવર્ણ મહોત્સવ
PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તેમજ દેશ વિદેશના હરિભક્તો હાજર રહેશે, 7મી ડિસિમ્બરે પ્રમુખસ્વામીની જ્ન્મ જ્યંતીના દિને કરાયુ આયોજન, પ્રથમવાર સ્ટેડિયમને ધાર્મિક કાર્યક્રમ માટે ભાડે અપાયું અમદાવાદઃ શહેરમાં મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા. 7મી ડિસેમ્બરે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1 લાખ કાર્યકરો એકઠા થશે. 7મી ડિસેમ્બર પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી છે […]