કર્ણાટકમાં વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર – કલમ 144 લાગૂ કરાઈ
કર્ણાટકમાં કલમ 144 લાગૂ વિહીપે મસ્જિદમાં ઘૂસીને પૂજા કરવાનું એલાન કર્યા બાદ એક્શનમાં તંત્ર કર્ણાટકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા “શ્રીરંગપટના ચાલો” ના એલાનને પગલે વહિવટ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે.આ એલાન બાદ આજરોજ શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં વિશ્વ હિન્દુ પરિષદે જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે. પોલીસ […]