1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં વડાપ્રધાન મોદીના સંબોધનની વાતોના કેટલાક અંશો અહી જાણો

પીએમ મોદીએ બેંગલુરુને આપી એક્સપ્રેસવેની ભેંટ જાહેરસભાનું કર્યું સંબોધન બેંગલુરુઃ- આજરોજ 12મી માર્ચને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છે જ્યા તેમણે વ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા આવ્યા હતા આ રોડ શો દરમિયાન પીએમ મોદી પર […]

પીએમ મોદી 12મી માર્ચે કર્ણાટકમાં માંડ્યા અને હુબલી-ધારવાડની લેશે મુલાકાત,વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે જ્યાં તેઓ લગભગ રૂ. 16,000 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12 વાગ્યે,વડાપ્રધાન મંડ્યામાં મુખ્ય માર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ત્યારબાદ, લગભગ 3:15 વાગે, તેઓ હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. માંડ્યામાં પી.એમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસની ઝડપી ગતિ એ સમગ્ર દેશમાં વિશ્વ સ્તરીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાના વડાપ્રધાનના વિઝનનો પુરાવો છે. આ […]

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે.  મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હવામાં ચક્કર મારતું રહ્યું,લેન્ડિંગમાં આવી સમસ્યા

કર્ણાટકના પૂર્વ સીએમ સાથે ગૂર્ઘટના થતા ટળી પૂર્વ સીએમનું હેલિકોપ્ટર હવામાં ગોતા મારતું રહ્યું બેંગલુરુઃ- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સાથે દૂર્ઘટના થતા થતા ટળી છે જાણકારી પ્રમાણે તેમને લઈને  જઈ રહેલા હેલિકોપ્ટરને લેન્ડિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.વધુ વિગત પ્રમાણે આવી રહ્યું છે કે હેલિપેડ ગ્રાઉન્ડમાં કચરો અને પ્લાસ્ટિક શીટ્સના કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ […]

પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકના માંડ્યા અને હુબલી જિલ્લાની મુલાકાત લેશે

પીએમ મોદી 12 માર્ચે કર્ણાટકની મુલાકાતે હુબલી અને માંડયાની લેશે મુલાકાત   બેંગ્લુરુ-  કર્ણાટકમાં વિધાનસભઆની ચૂંટણીઓને લઈને દરેક પાર્ટી અત્યારથી જ તૈયારીમાં છે બરાબર કમર કસી રહી છે ત્યારે બીજેપી પણ એડી ચોંટીનું જોર લવગાવી રહી છએ આ સંદર્ભે પીએમ મોદીની કર્ણાચકની મુલાકાત સતત વધતી જઈ રહી છે ત્યારે આગામી 12 માર્ચના રોજ પણ પીએમ મોદી […]

પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું , કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મેઈ ઈન ઈન્ડિયાના પ્લેનમાં ઉડાન ભરશે

પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ બેંગ્લુંરુ –  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે  આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને […]

પીએમ મોદી 27મી ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, વડાપ્રધાન એક વોકથ્રુ હાથ ધરશે અને શિવમોગ્ગા એરપોર્ટનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ, તેઓ શિવમોગ્ગા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:15 વાગે, વડાપ્રધાન બેલાગવી ખાતે શિલાન્યાસ કરશે અને બહુવિધ વિકાસ પહેલોને સમર્પિત કરશે અને PM-KISAN ના 13મા હપ્તાને પણ રિલીઝ કરશે. શિવમોગામાં વડાપ્રધાન શિવમોગ્ગા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સમગ્ર દેશમાં એર […]

દિલ્હી:પીએમ મોદી આજે કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠ પર બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દિલ્હી કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠની ઉજવણીના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, અદિચુંચનાગીરી મઠના નિર્મલાનંદનાથ મહાસ્વામી, સુત્તુર મઠના શિવરાત્રી દેશિકેન્દ્ર મહાસ્વામી, સ્થાનકપુરાના નંજવધુતા સ્વામીજી, પેજવર માના વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ […]

આ રાજ્યની સરકારે કરી મહત્વની જાહેરાત – 1 એપ્રિલથી તમામ મહિલાઓ અને વિદ્યાર્થીઓને બસ પાસ મફતમાં આપશે

કર્ણાટક રાજ્યની મહત્વની જાહેરાત 1 લી એપ્રિલથી મહિલા અને વિદ્યાર્થીનીઓ માટે બસ પાસ મફ્ત દિલ્હીઃ-  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છએ ત્યારે ગરકે પક્શ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા જનતાને રિઝવવાના પ્રયત્નમાં ચે ત્યારે હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના નેતૃત્વવાળી બોમાઈ સરકારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની  સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code