1. Home
  2. Tag "KARNATAKA"

1.25 લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન નિધિમાંથી આશરે 250 કરોડ રૂપિયા મળ્યાઃ પીએમ મોદી

બેંગ્લોરઃ પીએમ મોદીએ કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ […]

કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત

કર્ણાટકમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ બીજેપીએ બીપીએલ કાર્ડ ઘારકોને 2 હજાર રુપિયા આવપાવી વાત કહી દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ  ફેંક્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં […]

પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે – અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે

પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની આજે મુલાકાત લેશે અનેક યોજનાઓનું કરશે લોકાર્પણ દિલ્હીઃ-  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેનાર છે. આ દરમિયાન પીએમ મોદી બંને રાજ્યોમાં લગભગ 49,600 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જાણકારી પ્રમાણે પીએમ કર્ણાટકમાં સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી, […]

પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે હુબલીઃ-  વિતેલા દિવસને સોમવારના રોજ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ  જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ રાજ્યના હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ બોમાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ હુબલી રેલવે ગ્રાઉન્ડ […]

કર્ણાટક:આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું નિધન,પદ્મશ્રીને નકારવા બદલ આવ્યા હતા ચર્ચામાં  

બેંગ્લોર:કર્ણાટકના વિજયપુરમાં જ્ઞાન યોગાશ્રમના સંત અને આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું સોમવારે મોડી સાંજે નિધન થયું હતું.તેઓ 81 વર્ષના હતા.બે દિવસ પહેલા વડાપ્રધાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.સ્વામીજી પાંચ વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડ નકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. કર્ણાટકના […]

સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી ભારતમાં: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકના બેંગલુરુમાં ‘સહકારી લાભાર્થી સંમેલન’ને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એક અલગ ‘સહકાર મંત્રાલય’ બનાવીને સહકારી ચળવળને નવી ગતિ અને લાંબુ આયુષ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 […]

કર્ણાટકઃ ક્ષીરભાગ્ય યોજના હેઠળ સ્કૂલ-આંગણવાડીના એક કરોડથી વધારે બાળકોને દૂધનું વિતરણ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી આદિચુનચુનાગિરી મહાસંસ્થાન મઠ, માંડ્યાના 72મા સ્વામી શ્રી શ્રી શ્રી નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભૂતપૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, […]

પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત,કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના

 પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના   પ્રહલાદભાઈ મોદીના પરિવારને નડ્યો અકસ્માત પ્રહલાદ મોદી ,તેમના પુત્રવધુ અને પૌત્રને પહોંચી ઈજા અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે.જ્યારે પ્રહલાદ તેના પરિવાર સાથે મૈસૂરથી બાંદીપુરા જઈ રહ્યા હતા, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો અને આ ઘટનામાં પ્રહલાદ મોદી, […]

કોરોનાને લઈને કર્ણાટક રાજ્ય બન્યું સતર્ક-  ન્યુયરની ઉજવણીને લઈને ગાઈડલાઈન રજૂ કરી, માસ્ક  પહેરવું ફરજિયાત

કોરોનાને લઈને અનેક રાજ્ય સતર્ક કર્ણાટકે ગાઈડલાઈન રજૂ કરી બેંગલુરુઃ- ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન અહીં કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છએ આવી સ્થિતિ ભારત પણ સતર્ક બન્યું છે,એરપોર્ટ પર લોકોનું ફરી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છએ સાથે જ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે […]

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં ગૃહમંત્રી શાહ કરશે હસ્તક્ષેપ – વિપક્ષી દળોએ સર્વપક્ષીય બેઠકની પણ માંગ કરી

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ ગૃહમંત્રી શાહના પસ્તક્ષેપની કરી માંગ વિપક્ષે સર્વદળની બેઠક બોલાવા જણાવ્યું દિલ્હીઃ- મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ પર બન્ને રાજ્યના સીએમે ફોન પર શાંતિ જાળવવાની સહમતિ બાદ પણ આ મુદ્દો ઠાળે પડ્યો નથી,હાલ પણ આ વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે  મહારાષ્ટ્ર સરકારે બુધવારે કર્ણાટક સાથેના સરહદ વિવાદને કારણે ઊભી થયેલી વર્તમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code