1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને અભ્યાસ કરી શકે તેવી સ્કૂલો ખોલવાની મંજૂરી મંગાઈ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. હવે એક અલગ શાળા ખોલવાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં હિજાબ પહેરીને વર્ગો ચલાવવાની છૂટ માંગવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારે કર્ણાટક વક્ફ બોર્ડના જુદા જુદા જિલ્લાઓમાં મુસ્લિમ છોકરીઓ માટે 10 શાળાઓ ખોલવાના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે. રાજ્યના વક્ફ અને […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

હાલના સમયમાં દુનિયા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમતઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે,  કર્ણાટક પરંપરા અને ટેકનોલોજી, પ્રકૃતિ અને સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સનું સંયોજન છે. “જ્યારે પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં બ્રાન્ડ બેંગલુરુ સૌથી પહેલા […]

આ રાજ્યમાં હવે કારની પાછળની સીટ પર બેસેલા લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત – નહી તો ભરવો પડશે રું.1,000 નો દંડ

કર્ણાટકમાં કારમાં  પાછળ બેસેલા લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત જો સીટ બેલ્ટ નહી બાંધ્યો હોય તો 1 હજારનો દંડ વસુલાશે દેશમાં છેલ્લા ઘણા સમયથી કારની પાછળ બેસેલા વ્યક્તિઓ માટે સીટ બેલ્ટ ફરજિયાત કરવાની વાતો થી રહી છે જો કે હવે આ બબાત પર કર્ણાટક રાજ્ય સખ્ત બન્યું ચે,રાજ્યમાં હવે કારમાં પાછળ બેસેલા લોકો માટે પણ […]

કર્ણાટકના શિક્ષણમંત્રી એ કહ્યું, ‘જ્યાં સુધી સુપ્રિમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી શાળા-કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ’

કર્ણાટકના શિક્ષણમંત્રીએ જારી કર્યો આદેશ સુપ્રિમ કોર્ટનો નિર્ણણ ન આવે ત્યા સુધી હિજાબ પર પ્રતિબંધ શાળા કોલેજમાં નહી પહેરી શકાય હિજાબ બેંગલુરુ:– દેશના રાજ્ય ક્રણાટકથી હિજાબ વિવાદ શરુ થયો હતો જે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો છે જે આદ દિન સુધી ચાલી ર્હાય છે પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે […]

નેશનલ હોકી સ્પર્ધા: પુરુષ હોકીમાં કર્ણાટક અને મહિલા હોકીમાં હરિયાણા ચેમ્પિયન

અમદાવાદઃ રાજકોટ ખાતે હોકીની નેશનલ ગેમ્સનો ફાઈનલ મેચ અને મેડલ સેરેમની સાથે શાનદાર સમાપન થયું છે. મહિલા હોકીમાં હરિયાણાએ  પંજાબ સામે 1-0 ગોલ સાથે અને  પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને ચિત્ત કરી 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આજરોજ […]

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત

બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને […]

હવે આ રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ – વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ મંજૂર

કર્ણટાકમાં  બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ  અનેક વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી પાસ બેંગલુરુઃ- દદેશમાં દિવસેને દિવસે ઘર્માંતરણની ઘટનાઓ વધતી જઈ રહી છે જેને લઈને એનેક રાજ્યો એ આ અંગે નવા કાયદા નિયમ બનાવ્યા છએ ત્યાકરે વધુ એક રાજ્યએ પણ ઘર્માંતરણને લઈને વિધાનસભામાં બિલ પસાર કર્યું છે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આજે એટલે કે ગુરુવારે કર્ણાટક […]

કર્ણાટકની 13 હજાર શાળાનું પ્રતિનિધિત્વ કરતા બે સંઘનો પીએમ મોદીને પત્ર – બોમાઈ સરાકર પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

કર્ણાટકની 13 હજાર સ્કુલોએ પીએમને લખ્યો પત્ર તાત્કાલ સરકાર પર લગવ્યો ભ્રષ્ટાતારનો આરોપ બેંગલુરુઃ-  તાજેતરમાં કર્ણાટકની 13 હજાર જેટલી શાળાનું પ્રતિનિધિત્વ કરતા સંઘ wo એસોસિએશનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બસવરાજ બોમાઈની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના એસોસિએટેડ મેનેજમેન્ટ અને રજિસ્ટર્ડ અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને પીએમ […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ સમગ્ર દેશમાં આ સ્થળ પર સૌથી વધુ ઉંચાઈએ લહેરાઈ રહ્યો છે તિરંગો

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એટલું નહીં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુઘી તિરંગા અભિયાન યોજાશે.  સરકાર દ્વારા લોકોને રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code