1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ

 23 વર્ષીય યુવકની કરવામાં આવી હત્યા છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી   મેંગ્લોર:કર્ણાટકના મેંગ્લોરમાં બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યા બાદ મુસ્લિમ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ હુમલો દક્ષિણ કન્નડ વિસ્તારમાં થયો છે.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો […]

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની હત્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં બની હતી. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ભાજપના યુવા નેતા બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. સુત્રોના […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગઃ ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય જાહેર

અમદાવાદઃ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના પરિણામો નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત અને કર્ણાટક રાજ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા શ્રેણીમાં ઉભરી આવ્યા છે જેમાં દિલ્હીનો NCT પ્રદેશ પણ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં આ ટોચનું સન્માન મેઘાલયને […]

31 ફાઇનલિસ્ટને હરાવીને કર્ણાટકની સિની શેટ્ટીએ જીત્યો મિસ ઈન્ડિયાનો ખિતાબ  

કર્નાટકની સિની શેટ્ટી મિસ ઇન્ડિયા 2022 બની 31 ફાઇનલિસ્ટને હરાવીને તાજ જીત્યો મિસ ઇન્ડિયા 2022 માં ચમક્યા સેલેબ્સ મુંબઈ:દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે.કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો સુંદર તાજ પોતાના નામે કરી લીધો છે. તેણે 31 ફાઇનલિસ્ટને હરાવીને આ શાનદાર સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ અને […]

“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]

પીએમ મોદી 20 અને 21 જૂનના રોજ કર્ણાટકની મુલાકાત લેશે-વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી કર્ણાટકની લેશે મુલાકાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કાર્યક્રમમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 જૂન 2022ના રોજ કર્ણાટકની મુલાકાતે રહેશે. 20 જૂનના રોજ બપોરે લગભગ 12.30 કલાકે વડાપ્રધાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુની મુલાકાત લેશે.જ્યાં તેઓ બ્રેઇન સંશોધન કેન્દ્ર (CBR)નું ઉદ્ધાટન કરશે અને તેઓ બાગ્ચી- પાર્થસારથી […]

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો, મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું, હિજાબ પહેરવાની પરવાનગી માંગી

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું હિજાબ પહેરવાની પરવાનગી માંગી બેંગલોર:કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.મંગલુરુની એક યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. છોકરીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી છે.ફાતિમા નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે, કોર્ટના આદેશ બાદ કંઈ થયું નથી.અમે શાંતિપૂર્ણ રીતે […]

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે કર્ણાટકમાં ટીયુ સુલતાને બનાવેલી મસ્જિદને લઈને વિવાદ

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ સર્જાયો છે અ કોર્ટના આદેશને પગલે કોર્ટમાં સર્વે કરવામાં આવ્યો હતો. હવે કર્ણાટકમાં ટીપુ સુલ્તાનના શાસન દરમિયાન બાંધવામાં આવેલી મસ્જિદને લઈને વિવાદ ઉભો થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જે સ્થળ ઉપર મસ્જિદ બનાવાઈ હતી ત્યાં ક્યારેક હનુમાનજીનું મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ હિન્દુ સંગઠનોએ અહીં પુજા […]

કર્ણાટક સરકારને રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પિકર પર બેન લગાવ્યો

કર્ણાટક સરકારનું એલાન રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉટ સ્પિકર રહેશે બેન દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં આ વિવાદ વકર્યો હતો ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે કર્ણાટક સરકારે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણેર્ણાટક સરકારે લાઉડસ્પીકર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code