1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પરિક્ષામાં બેસતા અટકાવાઈ, પરિક્ષા આપ્યા વિના પરત ફરવું પડ્યું

કર્ણાટકમાં હિજાબ પહેરીના આવેલી નવિદ્યાર્થીઓ સામે વિવાદ પરિક્ષામાં બેસતા અટકાવામાં આવી કોલેજથી પરત ફરવું પડ્યું કર્ણાટકમાં હિજાબ વિવાદ ઘણો વકર્યો હતો ત્યારે ફરી એક વખત કર્ણાટકમાં હિજાબને લઈને વિદ્યાર્થીઓને પરિક્ષા ન આપવા દેવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટકના ઉડુપીમાં બે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવી હતી. આ પછી […]

કર્ણાટકમાં જૂના હુબલી પોલીસ સ્ટેશન પર થયેલા પથ્થરમારામાં  4 પોલીસકર્મી ઘાયલ, કલમ 144 લાગુ

જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પથ્થરમારામાં 4 પોલીસકર્મી ઘાયલ,કલમ 144 લાગુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી બેંગલોર:કર્ણાટકમાં હુબલીના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થતા એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા.જેને પગલે  શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસ નોંધવામાં આવ્યો […]

ભારતીય મુસ્લીમોને ભડકાવવાનો વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રયાસ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉભો થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને આ અરજી હજુ પેન્ડીંગ છે. દરમિયાન વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ-ઝવાહિરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે હિજાબ મુદ્દે ચર્ચામાં આવેલી યુવતીની પ્રશંસા કરી હતી. તેમજ મુસ્લિમોને હિજાબ મામલે સમર્થન આપવા મુસ્લિમોને સૂચના આપી હતી. બીજી […]

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વિદ્યાર્થિનીઓએ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની […]

કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

બેંગલુરુ: કર્ણાટકના PUમાં હિજાબના મુદ્દે પ્રેકટીકલ પરીક્ષાઓ છોડી હતી તેમને બીજી તક આપવામાં આવશે નહીં. તેનો નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિકલનો બહિષ્કાર કર્યો હતો. એવા સંકેતો હતા કે આ વિદ્યાર્થિનીઓને ફરીથી હાજર થવાની તક આપવામાં આવશે, પરંતુ સરકારે આ વિદ્યાર્થીઓ માટેના ફરીથી પરીક્ષાના […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ ભારતીય વિદ્યાર્થી નવીનનો મૃતદેહ કર્ણાટક પહોંચ્યો

બેંગ્લોરઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. નવીન નામના આ વિદ્યાર્થીનું મોત થતા કર્ણાટકમાં રહેતા તેના પરિવારજનોના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા તેના મૃતદેહને પરત ભારત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ કર્ણાટકના હાવેરીમાં પહોંચ્યો હતો. નવીના પૈતૃક આવાસ […]

કર્ણાટકઃ તુમકુરમાં બસ પલટી ખાઈ જતા 8ના મોક અને 25 મુસાફર ઘાયલ

મુંબઈઃ કર્ણાટકના પાવાગડા પાસે પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઘાયલોને […]

કર્ણાટક પણ ચાલી શકે છે ગુજરાતના રસ્તા પર,સ્કૂલમાં ભણાવવામાં આવી શકે ભગવદ ગીતા

ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભણશે ભગવદ ગીતા કર્ણાટક સરકાર પણ જઈ શકે છે ગુજરાત સરકારના રસ્તા પર કર્ણાટકમાં પણ વિદ્યાર્થીઓ ભણી શકે છે ભગવદ ગીતા બેંગ્લોર:ગુજરાતમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં વિદ્યાર્થી ભગવદ ગીતાને ભણશે અને સ્કૂલો દ્વારા ભગવદ ગીતા ભણાવવામાં આવશે. હવે આ પ્રકારનું ભણતર કર્ણાટકમાં પણ […]

હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટના નિર્ણય પર  મુસ્લિમ સંગઠનો દ્વારા આજે કર્ણાટક બંધ

હિજાબ વિવાદ મામલે મુસ્લિમ સંગઠનો આજે કર્ણાટક રાખશે બંઘ કોર્ટના નિર્ણય સામે મુસ્લિમ સંગઠનોની નારાજગી આ બંધ સ્વેચ્છિક રીતે રખાશે, કોઈને પણ બદાણ નહી કરાય દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ફેલાયો હતો ત્યાર બાદ તેના પડધાઓ વિદેશમાં પણ પડ્યા હતા જો કે કર્ણાટક હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટે પોતાના ચૂકાદો સંભળાવી […]

સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મ મુદ્દે વિદ્યાર્થીઓ વાંધો ન ઉઠાવી શકેઃ કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામનો ભાગ નથી, શિક્ષણ સંસ્થાન આવી રીતે હિજાબ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. રાજ્યની વડી અદાલતની ફુલ બેંચે આદેશ આપતા નોંધ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામનો ભાગ નથી. કેસની હકીકત અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code