1. Home
  2. Tag "KARNATAKA"

હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવશે

હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે રાજ્યમાં પોલીસ અને તંત્ર એલર્ટ પર કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા કર્ણાટક :ઉડુપીમાં પ્રિ-યુનિવર્સિટી કોલેજની ગર્લ સ્ટુડન્ટ્સના એક જૂથે, તેમના વર્ગોમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી કરી, જ્યારે કેટલાક હિંદુ વિદ્યાર્થીઓ કેસરી શાલ પહેરીને આવ્યા ત્યારે વિવાદ થયો. આ મુદ્દો દેશના દરેક રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે […]

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ

કર્ણટકને પાંચ હાઈવે માર્ગની મળી ભેટ મંત્રી ગડકરીને ર હાઈવે માર્ગનો કર્યો શિલાન્યાસ   દિલ્હી- કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ક્રણટાકમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો હેતુ રોડ નેટવર્કને યુએસ જેવો બનાવવાનો છે. મંત્રી ગડકરીએ 238 કિલોમીટર લંબાઇના પાંચ હાઇવેનો શિલાન્યાસ કર્યો, જેનો અંદાજિત ખર્ચ […]

કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના […]

હિજાબ પહેરવા પર સરકારની રોક નથી, તે સંસ્થાના નિયમો પર નિર્ભર: કર્ણાટક સરકાર

હિજાબ વિવાદ પર કર્ણાટક સરકાર કહ્યું હિજાબ પર સરકારની કોઈ રોક નથી, પણ સંસ્થાના નિયમો પર નિર્ભર બેંગ્લોર: હાલ હિજાબ વિવાદ દેશમાં એવો વકર્યો છે કે તે દેશના દરેક રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વાતને લઈને કેટલાક લોકો દ્વારા નિવારણને લઈને પ્રતિક્રિયા આપવામાં આવે છે તો ક્યારેક કેટલાક લોકો દ્વારા ભડકાઉ નિવેદનો આપવામાં આવતા […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે હિન્દુ કાર્યકરની હત્યાના કેસમાં 3 આરોપીઓ ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતકના અંતિમ સંસ્કાર વખતે હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી છે અને તેમાં કેટલાક ઇસ્લામિક […]

શું હિંદુ યુવાઓને ટાર્ગેટ કરવામાં આવે છે? પહેલા ગુજરાતમાં અને હવે કર્ણાટકમાં હત્યા

નવી દિલ્હીઃ ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક મુદ્દે પોસ્ટ કરનારા હિન્દુ યુવાન કિશન ભરવાડની સરાજાહેર ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી.ત્યાં હવે કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આમ કટ્ટરપંથીઓ હિન્દુ યુવાનોને નિશાન બનાવી રહ્યાં હોવાનું હિન્દુ સંગઠનો માની રહ્યાં છે. જેથી આવા […]

કર્ણાટકમાં વિવાદ – હિજાબના વિરોધમાં ફેસબૂક પર પોસ્ટ લખનારા બજરંગદળના કાર્યકરતાની થઈ હત્યા, કલમ 144 લાગૂ

કર્ણાટકમાં વિવાદ વકર્યો હિજાબ વિરોધમાં  એફબી પર પોસ્ટ કરી હતી કાર્યકરતાએ  બજરંગદળના કાર્યકરતાની કરાઈ હત્યા છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે, ત્યારે હવે કર્ણાટક શિવમોગામાં હિજાબના વિવાદ વચ્ચે બજરંગ દળના કાર્યકરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલાને હિજાબ વિવાદ સાથે જોડીને હવે આગળની તપાસ કરી રહી છે. જોકે પોલીસ […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ- શાળાઓ પાસે પ્રદર્શન કરતી 58 વિદ્યાર્થીનીઓ સસ્પેન્ડ -10 સામે નોંધાઈ ફરીયાદ

કર્ણટાકમાં હિજાબ વિવાદવકર્યો 58 વિદ્યાર્થીઓની કરાઈ સસ્પેન્ડ 10 સામે ફરીયાદ નોંધાઈ કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, અનેક વખત ના કહેવા છત્તા શાળાઓ પાસે હિજાબ માટે વિદ્યાર્થીનીઓ પ્રદર્શન કરી રહી છે, હિજાબ સાથે શાળામાં પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી ત્યારે હવે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હિજાબ વિવાદ વકરી રહ્યો છે. ઉલ્લેખનીય […]

કર્ણાટક: હિજાબ પછી હવે માથે બિંદી લગાવવાનો નવો વિવાદ સર્જાયો

કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો હિજાબ પછી હવે બિંદી વિવાદ શરૂ આ રીતે વિવાદ વકરી રહ્યો છે બેંગ્લોર: કર્ણાટકમાં તો હાલ હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, દેશના અન્ય રાજ્યોમાં પણ આ વિવાદ શરૂ થયો છે ત્યારે હવે કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો છે. હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો અને પ્રદર્શન શાંત પડયાને હજુ વધારે સમય થયો નથી ત્યારે […]

હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક સરકાર

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉપર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. રાજ્યની વડી અદાલતમાં એટોર્ની જનરલ પ્રભુલિંગ નવદગીએ કહ્યું કે, અમે એવુ માનીએ છીએ કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી. એટર્ની જનરલ નવદગીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ કોલેજોમાં દ્વારા નિર્ધારિત કરેલા યુનિફોર્મ પહેરીને આવવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવા નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code