1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાત્રિ રોકાણ વિધાનસભા સંકુલમાં કર્યું જાણો…

બેંગ્લોરઃ કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ તિરંગાને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ઈશ્વરપ્પાને સસ્પેન્ડ કરવા અને રાષ્ટ્રધ્વજ મુદ્દે નિવેદન માટે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ઈશ્વરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. જે […]

આ મજૂર વ્યક્તિના કિસ્મતે બાજી મારી – મમ્મિક્કામાંથી બન્યો મોડલ,જાણો શું છે ઘટના

કેરળનો આ મજૂર બન્યો મોડેલ ફેશનેબલ લૂક જોઈને સો કોઈ ડઘાઈ ગયા   સામાન્ય રીતે જ્યારે કોઈ સાઘારણ વ્યક્તિ ખ્યાતિ પામે છે તો તેની ચર્ચાઓ ચારે બાજૂ થવા લાગે છે, એમા પમ જો એક મજૂર કામદાર અચાનક મોજલ બની જાય તો તે સ્થિતિ તેના માટે કેવી હશે? જી હા આવું જ કંઈક બન્યું છે કેરળ […]

હિજાબ વિવાદ મામલે કર્ણાટક રાજ્યમાં અત્યાર સુધી  9 જીલ્લાઓમાં કલમ 144 લાગૂ- રેલી ,પ્રદર્શન અને ભાષણ પર પ્રતિબંઘ

કર્ણાટકના 9 જીલ્લાઓમાં કલમ 144 લાગૂ હિજાબ વિવાદને લઈને ઘારા લાગૂ કરવામાં આવી   બેંગલુરુ- દેશના રાજ્ય કર્ણાટાકમાં હિજાબ પહેરવાને મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે, હવે આ વિવાદના પડઘાઓ આંતરરાષ્ટ્રી.ય સ્તરે પણ પડી રહ્યા છે, ત્યારે રાજ્યમાં શાંતિનો માહોલ બની રહે છે માટે 9 જેટલા જીલ્લાઓમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. કર્ણાટક […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે ધો 10 સુધીની સ્કૂલો ફરીથી ખુલ્લી, ઉડ્ડપીમાં પોલીસનું ફ્લેગમાર્ચ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે ધો-10 સુધીની સ્કૂલોનો પ્રારંભ થયો છે. બીજી તરફ હજુ કોલેજો શરૂ કરવામાં આવી નથી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો હિજાબ મુદ્દે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. આજે સવારથી ધો-10 સુધીની સ્કૂલો ખુલી ગઈ હતી. જો કે, ઉડ્ડપી તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલની આસપાસ ધારા 144 લાગુ કરી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા પુરી પાડવાના […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે આજથી ફરી શાળા અને કોલેજો ખુલશે- સીએમ એ શાંતિ જાળવવાની કરી અપીલ

કર્ણાટકમાં આજથી ઘોરમ 10 સુધીના વર્ગો ખુલશે મુખ્યમંત્રીએ શાંતિ રાખવાની અપીલ કરી   દિલ્હી- કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે આજથી શાળઆો ખુલવા જઈ રહી છે,આજરોજ સોમવારથી રાજ્યમાં ઘોરણ 10 સુધીના તમામ વર્ગો ખુલશે. જો કે હિજાબ વિવાદના કારણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ  લોકોને શઆંતિ રાખવાની અપીલ કરી છે. સીએમ બોમાઈએ જણાવ્યું કે, મેં ડીસી, […]

કર્ણાટક હીઝાબ વિવાદ: હવે અમેરિકા અને પાકિસ્તાને આપી પ્રતિક્રિયા

કર્ણાટક હીઝાબ વિવાદ અમેરિકા અને પાકિસ્તાનની પ્રતિક્રિયા ભારતના આંતરિક મુદ્દામાં પાકિસ્તાનની એન્ટ્રી બેંગ્લોર: કર્ણાટકમાં સર્જાયેલો હીજાબ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા અને પાકિસ્તાન દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકાના અધિકારીએ ટ્વીટ કરીને લખ્યું કે પોતાનો ધાર્મિક પોષાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતીય પ્રદેશ કર્ણાટકે ધાર્મિક […]

કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી

નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો […]

હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ઉભા થયેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલાની એન્ટ્રી થઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, મુસ્લિમ યુવતીઓને અભ્યાસ અને હિજાબ વચ્ચે એકને પસંદ કરવા માટે મજબુર કરવામાં આવી રહી છે. નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલા યુસુફજઈએ ટ્વીટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, […]

કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને 3 દિવસ સુધી શાળાઓ અને કોલેજો બંધ રખાશે – સીએમનો આદેશ

કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો 3 દિવસ સુઘી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી   દિલ્હીઃ- છેલ્લા થોડા દિવસોથી કર્ણાટકમાં હિજાબ વિવાદ મોટો મુદ્દો બની રહ્યો છે, ત્યાપે હિજાબને લઈને મુસ્લિમ યુવતીઓ દ્રારા શાળામાં બેસવાની મંજૂરી મામલે આ વિવાદ વકરી રહ્યો છે જેને લઈને કર્ણાટકના સીએમ દ્રારા મહત્વના નિર્ણય હેઠળ શાળા અને કોલેજોને બંધ રાખવાનો આદેશ જારી કરવામાં […]

કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે: કર્ણાટકના ગૃહમંત્રી

કર્ણાટકના ગૃહમંત્રીનો નિવેદન કહ્યુ, કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલ ન આવે સ્કૂલ એકતાની ભાવના સાથે શિક્ષણ મેળવવાનું સ્થળ બેંગ્લોર: કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ ગુરુવારે સ્કૂલોમાં કેટલાક ધર્મની વિદ્યાર્થીનીઓને પહેરવેશને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીએ સ્કૂલમાં તેમના ધર્મના પાલન માટે ન આવવું જોઈએ, કારણ કે સ્કૂલ-કોલેજ બધા જ વિદ્યાર્થીઓ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code