1. Home
  2. Tag "KARNATAKA"

સાઉથ સુપર સ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોક

સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટએટેકથી નિધન અભિનેતાની અણધારી વિદાયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ તેણે 29 કન્નડ ફિલ્મમમાં કામ કર્યું હતું નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર પુનિથ રાજકુમારનું હાર્ટ એટેકેના કારણે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેને હાર્ટ એટેક આવતા બેંગ્લુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. સાઉથના […]

ઠંડીની ઋતુમાં ફરવા માટે બેસ્ટ છે કર્ણાટકનું આ ખાસ શહેર,જાણો ચિકમલગૂરની વિશેષતાઓ

કર્ણાટકમાંફરવા માટે ચિકમલગૂર છે બ્સ્ટ શહેર અહીની સુંદરતા છે મન મોહક કપલ માટે છંડીની ઋતુમાં ફરવા લાયક બેસ્ટ પ્લેસ છે હાલ થોડીથોડી ઠંડી ચાલી રહી છે, ત્યારે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલા પર્વતો શાંતિ અને આરામદાયક ક્ષણો વિતાવવા માટે શ્રેષ્ઠ છે. કર્ણાટકનું એક આકર્ષક હિલ સ્ટેશન  કે જેનું નામ છે ચિકમગલૂર , જે ઘોંઘાટથી દૂર એકાંતમાં […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

કર્ણાટક:ગુલબર્ગમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા  

કર્ણાટકના ગુલબર્ગમાં ભૂકંપના આંચકા 3.4 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   બેંગલુરુ:કર્ણાટકમાં રવિવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે છ વાગ્યે રાજ્યના ગુલબર્ગ વિસ્તારમાં ધરતી ધ્રુજતી હોવાના અહેવાલ સામે આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુલબર્ગમાં સવારે 6 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]

કર્ણાટકઃ પંચાયતના અધિકારીઓએ માનવતા નેવે મુકી 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની તમામ હદ પાર કરીને 100થી વધારે શ્વાનને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનું ઘટના સામે આવી છે. આ શ્વાસના મૃતદેહોને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દફનાવવામાં આવ્યાં હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ સામે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આ ઘટના ભદ્રાવતી તાલુકાના કંબાદાલુ-હોસુર ગ્રામ પંચાયતની છે. ગ્રામીણોની સૂચના બાદ […]

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે,એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના  

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું રખાશે નામ એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના   જીદી મારા બસ સ્ટોપથી શરૂ થશે આ પ્રોજેકટ કર્ણાટક:બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે.બન્નેરઘટ્ટા રોડ પર વેગા સિટી મોલ પાર કરતી વખતે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ‘જીદી મારા’ નામનું બસ સ્ટોપ પણ હશે. ખરેખર, […]

આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત

મુંબઈઃ સામાન્ય રીતે લગ્ન પરિવારજનોની સહમતીથી અથવા પ્રેમીપંખીડા મિત્રોની મદદથી લગ્ન કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાન સાથે બે યુવતીઓ લગ્ન કરવા માટે જીદે ચડી હતી. યુવાનું બંને યુવતી સાથે અફેર હતું. જો કે, બંને યુવતીઓએ પ્રેમી યુવાન સાથે લગ્ન કરવા માટે આખુ ગામ માથે લેતા અંતે […]

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ, એક દિવસમાં 12.04 લાખ લોકોને રસી આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ એક દિવસમાં 12.04 લાખ લોકોને અપાઈ રસી દેશમાં મેળવ્યું પ્રથમ સ્થાન બેંગ્લુરુ :કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે.ત્યારે કર્ણાટકમાં એક […]

કર્ણાટકઃ ‘નો વેક્સિન નો રાશન-પેન્શન’, ચામરાજનગર જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી વિવાદ

મુંબઈઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં રસીકરણ અને રાશન-પેન્શનને લઈને કરવામાં આવેલા નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોના વાયરસની મહામારી સામે રસી નહીં લીધી હોય તેમને પેન્શન અને રાશનની સુવિધાઓનો લાભ આપવામાં નહીં આવે. જો કે, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણય અજાણ હોવાનું જણાવ્યું હતું. ચામરાજનગર જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code