1. Home
  2. Tag "KARNATAKA"

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત  મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા. મળતી માહિતી મુજબ, […]

કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

મુંબઈઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ફૂડ ફેકટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગાલુરૂમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં બપોરના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન ફેક્ટરીના […]

દેશમાં મળી આવ્યો કોરોના વાયરસનો ઈટા વેરિએન્ટનો કેસ, અત્યાર સુધી વિશ્વભરમાં કુલ 56 કેસ

કર્ણાટકના એક વ્યક્તિમાં ઈટા વાયરસની પૃષ્ટિ કરાઈ આ વ્યક્તિ 4 મહિના પહેલા દૂબઈ થી આવ્યો હતો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે કોરોના વાયરસના બીજા એક વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કર્ણાટકના મેંગલુરુમાં કોરોનાના ઇટા વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. મેંગલુરુ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ […]

કર્ણાટકઃ કોરોનાની સ્થિતિને કારણે બેંગલુરૂ માં 16 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ

16 ઓગસ્ટ સુધી બેંગલુરુમાં નાઈટ કરફ્યૂ લાગૂ કોરોનાના વધતા કેસને જોતા લેવાયો નિર્ણય બેંગલુરુઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ શંકાઓ સાચી પડી રહી હોય તે રીતે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કેરળમાં વધતા કેસો ચિંતાનો વિષય છે, તો બીજી તરફ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં કોરોનાના […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

કર્ણાટક: બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ, આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ

બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગલુરુના રાજભવન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બુધવારે તેમના રાજ્ય મંત્રીમંડળ માટે 26 નવા મંત્રીઓની નિમણૂક કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોમ્મઇએ કથિત રીતે દિલ્હીમાં ભાજપના હાઇકમાન્ડ પાસેથી કેબિનેટ રચના માટે મંજૂરી મેળવી લીધી છે. […]

કર્ણાટકના CM બસવરાજ બોમ્મઇ PM મોદી સાથે કરશે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા

કર્ણાટકના CM બસવરાજ બોમ્માઇ પીએમ મોદીની લેશે મુલાકાત આ મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ કરશે મુલાકાત નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ બસવરાજ બોમ્મઇ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરસે. આ […]

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે […]

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

કર્ણાટક રાજ્યના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ આજે રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ ભવનમાં CM પદના લીધા શપથ નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અંગે […]

કર્ણાટકની કમાન હવે બસવરાજ બોમ્મઇ સંભાળશે, બનશે રાજ્યના નવા મુખ્યપ્રધાન

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો રાજ્યની કમાન હવે બસવરાજ બમ્મઇના હાથમાં છે બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનના નામ પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code