1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં રાજકીય ચહલપહલઃ સીએમ પદેથી યેદીયુરપ્પાએ રાજીનામાની કરી જાહેરાત !

  બેંગ્લોરઃ ભાજપ સાશિત કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન આજે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદીયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. યેદીયુરપ્પાએ કહ્યું હતું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’ પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

કર્ણાટકના CM યેદિયુરપ્પા આજે આપશે રાજીનામું, નવા નામને લઇને ભાજપનું મૌન

આજે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પોતાના પદથી આપશે રાજીનામુ જો કે આગામી સીએમ કોણ બનશે તે અંગે ભાજપે મૌન સેવ્યું છે ભાજપ હાઇકમાન તરફથી નવા સીએમ અંગે કોઇ જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ. કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી નેતૃત્વ પરિવર્તનની સતત […]

કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય નાયક શરૂ થવાની શકયતા છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન દ્વારા તા. 25મી જુલાઈના રોજ નિર્ણય લેવામાં આવશે. બીજેપી નેતૃત્વ જે નિર્ણય લેશે હું તેને માનીશ. રાજ્યમાં 26મી જુલાઈના રોજ અમારી સરકારને 2 વર્ષ પુરા થશે. આ પ્રસંગ્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. રાષ્ટ્રીય […]

થાવરચંદ ગેહલોત આજે સવારે 10.30 વાગ્યે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ તરીકે શપથ લેશે

થાવરચંદ ગેહલોત રાજ્યપાલ તરીકે લેશે શપથ કર્ણાટકના રાજ્યપાલ તરીકે લેશે શપથ 10.30 વાગ્યે રાજભવન ખાતે લેશે શપથ બેંગલુરુ:પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રવિવારે કર્ણાટકના 19 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારે જાહેર કરેલી સત્તાવાર વિગત મુજબ, થાવરચંદ ગેહલોત સવારે 10:30 કલાકે રાજભવનમાં શપથ લેશે. થાવરચંદ ગેહલોત વર્ષ 2014 થી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ […]

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોંચ્યું  ગુજરાતમાં પણ થોડા દિવસમાં આગમન થવાની તૈયારી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. […]

કોરોના સંકટ વધતા કર્ણાટક સરકારે 10મે થી 26 મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની કરી જાહેરાત

કર્ણાટકમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત 10 મે થી 26 મે સુધી રહેશે લોકડાઉન કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય કોરોના વધતા કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે કર્ણાટકમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં આ સંપૂર્ણ લોકડાઉન 10 મેના રોજ સવારે 6 થી 24 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં […]

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

આવતીકાલ રાતથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

કર્ણાટક: વિસ્ફોટક સામગ્રી લઈ જતી ટ્રકમાં થયો બ્લાસ્ટ – આઠ લોકોનાં મોત ,પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વિસ્ફોટક સામગ્રી લઈ જતા ટ્રકમાં બ્લાસ્ટ 8 લોકોના થયો મોત બ્લાસ્ટનો અવાજ દુર સુધી ગુંજ્યો કર્ણાટકના શિવમોગા જીલ્લાની ઘટના દિલ્હીઃ-કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે રાતે અદાજે 10 વાગ્યે આસપાસ વિસ્ફોટક ભરીને જતી  ટ્રકમાં ભારે વિસ્ફોટ થયો હતો ,આ ઘટનામાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં ,આ સાથે જ આ વિસ્ફોટ એટલો ભયયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં આંચકા […]

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020: પ્રથમ ક્રમે કર્ણાટક, ગુજરાત આઠમાં ક્રમે

દિલ્હીઃ નીતિ આયોગ દ્વારા ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમાંક કર્ણાટક રાજ્યએ હાંસલ કર્યો છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુનો સમાવેશ થાય છે. આ ઈન્ડેક્સમાં ગુજરાત આઠમાં ક્રમે છે. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાત 9માં ક્રમે હતું. જેમાં સુધારો થયો છે. દેશના જે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code