1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટક રાજ્યમાં આજથી ગૌહત્યા વિરુદ્ધનો કાયદો બનશે  અમલી  – ગુનો કરનાર સામે જેલની સજા અને દંડની જોગવાઈ

કર્ણાયટ રાજ્યમાં ગૌહત્યા વિરુદ્ધ કાયદો અમલી આજથી લાગુ પડશે આ કાયદો દિલ્હીઃ-સમગ્ર દેશમાં ગૌહત્યાને લઈને રોષ જોવા મળે છે, ગાયને માતાનું રુપ આપવામાં આવ્યું છે ,દરેક રીતે ગાયનું મહત્વ રહ્યું છે, ત્યારે હવે આજથી કર્ણાટક રાજ્યમાં ગૌહત્યા વિરુદ્ધનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું આ સમગ્ર બાબતે કહેવું છે કે આ વટહુકમના અમલથી આ […]

કર્ણાટકમાં ગૌહત્યા સામેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ગૌ હત્યાને રોકવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વટહુકમ ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કર્યાં છે. જેથી હવે રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગેરકાયદે પરિવહન કરનારાઓને પકડીને આસરી સજા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, […]

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમ મંજૂર

મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં ગૌ હત્યા વિરોધી વટહુમક પસાર કરવામાં આવ્યો હતો. હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. વિધાનસભામાં હોબાળા વચ્ચે ગૌહત્યા અટકાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો વિરોધ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. આ બિલનું સત્તાવાર નામ બદલીને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ-2020 રાખવામાં […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]

કર્ણાટકમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવા નાઈટ કર્ફ્યુનો નિર્ણય

મુંબઈઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ તા. 31મી ડિસેમ્બરની ઉજવણીને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષને આવકારવાની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શકયતાને પગલે કોરોનાનું સંક્રમણ પણ વધારે ફેલાય તેવી શકયતાઓને પગલે વિવિધ રાજ્યોની સરકારો સક્રિય બની છે. દરમિયાન […]

ભારતમાં દીપડાની વસતીમાં 60 ટકાનો વધારો, 12 હજારથી વધારે દીપડા

દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર દીપડાના હુમલાની ઘટના સામે આવે છે. આ ઉપરાંત ભારતના મોટાભાગના રાજ્યોમાં દીપડા જોવા મળે છે. દરમિયાન દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. દેશમાં 12 હજારથી વધારે દીપડા હોવાનું જાણવા મળે છે. દેશમાં વર્ષ 2018માં દીપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. […]

120 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમના મામલે કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડી સામે ચાર્જશીટ

કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડી વિરુદ્ધ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જનાર્દન રેડ્ડી વિરુદ્ધ 120 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની સાથે અન્ય નવ લોકોના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે એમ્બિડેન્ટ માસ્કેટિંગ અને અન્ય નવ લોકો વિરુદ્ધ 120 કરોડના પોન્જી સ્કેમના મામલામાં ચાર્જશીટ દાખલ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code