1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટક ક્રાઈમ બ્રાંચ દ્વારા હુમલાનું કાવતરું ઘડનારા પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી

બેંગલુરુઃ- દેશમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના કાવતરા ઘડી રહ્યા છએ જો કે ક્રાઈમબ્રાંચ, પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સત આતંકીઓ પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓ ને નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે આવા જ 5 શંકાસ્પદ આતંકીની કર્ણાટકમાં ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચએ કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ શંકાસ્પદ […]

આ રાજ્યમાં હવે પાર્ટી કરવું પણ મોંધુ પડશે – ટામેટા બાદ હવે દારુ થશે મોંધો, કિમંતોમાં 20 ટકાનો કરાશે વધારો

બેંગલુરુઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ટામેટાનો ભાવ આસમાને પહોચ્યો છે ત્યારે કરણાટકમાં તો હવે પાર્ટી કરવી પણ મોંઘી બની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં દારૂ અને બિયર પર એક્સાઈઝ ડ્યૂટી વધારવાની જાહેરાતથી આ ઉત્પાદનોને મોંઘા કરવાનો નિર્ણય […]

કર્ણાટકની આ જગ્યા ‘સ્વર્ગ’થી ઓછી નથી,ચોમાસામાં વધી જાય છે સુંદરતા

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેની સુંદરતાની આગળ વિદેશી લોકેશન પણ નિષ્ફળ જાય છે. આમાંથી એક જોગ ફોલ્સ છે જે કર્ણાટકમાં છે. ચોમાસામાં તેની સુંદરતા બમણી થઈ જાય છે. તો જાણો આ જગ્યા વિશે… જોગ ફોલ્સ અથવા ઝર્ના કર્ણાટકના શિમોગા જિલ્લામાં સ્થિત એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ ધોધનું પડતું પાણી ખૂબ જ આકર્ષક લાગે […]

કર્ણાટકની હાઈકોર્ટે ટ્વિટરને 50 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

  બેંગલુરુઃ- આજરોજ 30 જુનને શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટે  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જારી કરાયેલા કેટલાક બ્લોકિંગ અને ટેક-ડાઉન આદેશોને પડકારતી ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે જારી કરાયેલા દસ બ્લોકિંગ આદેશોને પડકારતી અરજી ટ્વિટર દ્વારા નકારી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

કર્ણાટકમાં શાળાના પાઠ્યપુસ્તકોમાંથી હેડગેવારજીના પ્રકરણો દૂર કરવાનો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદ હવે ભાજપની પૂર્વ સરકારના કેટલાક કાયદા દૂર કરવાની કવાયત શરૂ કરી છે. કર્ણાટકમાં સરકાર બદલાયા બાદ પાછલી સરકારના કાયદાને ઉથલાવી દેવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં, કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

કર્ણાટકની સરકાર શક્તિ યોજનાનો કરશે આરંભ – મહિલાઓને બસમાં યાત્રા કરવાની સુવિધા મફ્તમાં અપાશે

કર્ણટાકના સીએમ 11 જૂને એક દિવસ માટે બસ કંટકટ્ર બનશે આ હેઠળ શક્તિ યોજનાનો કરાવશે આરંભ આ યોજના થકી મહિલાઓને બસમાં ફ્રી ટિકિટ મળશે બેંગલુરુઃ- કર્ણાટક સરકાર સતત જનતાના હિતમાં કાર્યો કરતી જોવા મળઈ રહી છે વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને કોંગ્રસે જનતાને કરેલા 5 વાયદાઓ પુરા કરી રહી છે ત્યારે હવે આ સંદર્ભમાં કર્ણાટકની  […]

બેંગ્લોરમાં આધુનિક સુવિધાથી સજ્જ આ ઓટોરિક્ષામાં મુસાફરીનો અનેરો આનંદ મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કાર મોડિફિકેશનનો પોતાનો ક્રેઝ છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને પોતાની કારને અનોખો લુક આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઓટો રિક્ષા ચલાવનારા લોકો પણ પાછળ નથી. હાલમાં જ એક ઓટો રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓટો રિક્ષાની ખાસ વાત એ છે કે તેમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો […]

કર્ણાટકના મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત- ભાડાના ઘરમાં રહેતા લોકોને પણ 200 યુનિટ વીજળી મફ્ત અપાશે

કર્ણાટકના સીએમનું એલાન ભાડાના ઘરમાં રહેલા લોકોને પણ 200 યુનિટ વિજળી ફ્રી બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગર્સેની ભવ્ય જીત થી હતી ત્યાર બાદ કોંગ્રેસ નેતાઓએ જનતાને ઘણા વાયદાઓ કર્યા હતા જેમાં કેટલાક કાદાઓ બદલવાની વાત કરાી હતી તો થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ ફ્રી વીજળીની પણ જાહેરાત કરી હતી. આ બાબતોને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી નેશ સિદ્ધારમૈયાએ […]

કર્ણાટકઃ ચામરાજનગર નજીક એરફોર્સનું ટ્રેની વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, મહિલા સહિત બે પાયલટનો બચાવ

બેંગ્લોરઃ કર્ણાટકના ચામરાજનગરના મકાલી ગામ પાસે ભારતીય એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનમાં એકક્રાફ્ટમાં સવાર મહિલા સહિત બંને પાયલોટનો બચાવ થયો હતો. ચામરાજ નગર નજીક એરફોર્સનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code