1. Home
  2. Tag "KARNATAKA"

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ની કાર્યવાહી – કર્ણાટક, કેરળ અને બિહાર સહીત 25 સ્થળો પર પાડ્યા દરોડા

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ના અનેક સ્એથળો એ દરોડા કર્ણાટક, કેરળ અને બિહારમાં રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સખ્ત  બની છે, દેશના અનેક સ્થળોએ એનઆઈએ દ્રારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફુલવારીશરીફ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડા […]

કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ ઉપર હવે ફ્લાઈટ નાઈટ લેન્ડિંગ કરી શકશે

  નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ સુવિધાને મંજૂરી આપી છે. 22 નવેમ્બર 2019ના રોજ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા કલાબુર્ગી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે રનવે 09-27 (3175 m x 45 m) અને પાર્કિંગ 03 એરક્રાફ્ટ (1 A-320, 02 ATR 72/Q-400) માટે યોગ્ય […]

કર્ણાટકના બેલાગાવીમાં ટ્રેનિંગ દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, બે પાઈલટ ઘાયલ

કર્ણાટકમાં ટ્રેનિગ દરમિયાન પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ 2 પાયલોટ ઘાયલ થયાના એહવાલ બેગલુરુઃ- આજકાલ વિમાન કે હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાો વધતી જઈ રહી છે ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ફરી એક આજ પ્રકારની ઘટના સામે આવી છે.,મળતી વિગહત પ્રમાણે  કર્ણાટકના બેલાગવી જિલ્લામાં સાંબરા એરપોર્ટ નજીક  રેડબર્ડ એવિએશનના બે સીટર ટ્રેનર એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ […]

RSS ઉપર પ્રતિબંધની કોંગ્રેસ કોશિશ કરશે તો પ્રજા જવાબ આપશે, BJPના પ્રિયંક ખડગે પર પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ દક્ષિણના રાજ્યમાં આરએસએસ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કર્યા બાદ વિવાદ સર્જાયો છે. કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમારએ પ્રિયંક પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ અથવા આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરશે તો તેનો રાજકીય […]

કર્ણાટકઃ બજરંગ દળ અને હિજાબ વિવાદ વચ્ચે હવે સ્થાનિક રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી

બેંગ્લોરઃ કર્ણાટકમાં કોંગ્રેસના શાસન બાદ બજરંગ દળ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સાથે હિજાબ ઉપરનો પ્રતિબંધ દૂર કરવાની કવાયતની કોંગ્રેસે સંકેત આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. આ વિવાદ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યાં હોવાના આક્ષેપ […]

કર્ણાટકની કોંગ્રેસ સરકારની જાહેરાત, હિજાબ સહીતના 10 કાયદાઓ પાછાં ખેંચશે, કેટલાક સંગઠનો પર મૂકશે પ્રતિબંધ

કર્ણાટકની કોંગ્રેસ સરકારની  મહત્વની હેરાત હિજાબ સહીતના 10 કાયદાઓ પાછાં ખેંચશે આ સહીત કેટલાક સંગઠનો પર મૂકશે પ્રતિબંધ બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ તેમણે જનતા કરેલા અનેક વાયદાઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે ત્યારે હવે સરકાર આ વચનો પુરા કરવા પ્રતિબદ્ધ બનતી જોવા મળી રહી છે. આ માટે કોંગર્સ નેતા પ્રિયંકા ગાંઘીએ કેટલીક મહત્વની જાહેરાતો […]

કર્ણાટકની જનતાને રાહુલ ગાંઘીનો વાયદો, 2 કલાકમાં કેબિનેટ બેઠક અને 5 વાયદાઓ બનશે કાયદો

રાહુલગાંઘીનો કર્ણાટકની જદનતાને વાયદો 5 વાયદાઓ તાત્કાલિક બનશે કાનુુન બેંગુલુરઃ- આજરોજ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ નવા નિમાયેલા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ રાજ્યની જનતાને અનેક વાયદા કર્યા હતા. હવે કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર રચાઈ છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે […]

કર્ણાટકમાં મંત્રીઓના શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ, બીજેપી આપ પર સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી

શપથ સમારોહમાં આપને ન મળ્યું આમંત્રણ ભાજપે આપ પર સાધ્યું નિશાન કહ્યુું કોંગ્રેસ આપને આ લાયક પણ નથી ગણતી દિલ્હીઃ આજે કર્ણટાક રાજ્યમાં કોંગ્રેસના મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો જો કે આ સમારોહમાં કોંગ્રેસ દ્રારા આમ આદમી પાર્ટીના કોી નેતાઓને આમંત્રણ આપવામાં નહોચું આવ્યું આ બબાતે ભારતીય જનતા પાર્ટીએ આપ પર કટક્ષા કર્યો હતો. જાણકારી […]

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]

કર્ણાટક : સિદ્ધારમૈયા આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

બેંગ્લોર: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શપથગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે સાડા બાર વાગે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ડી.કે. શિવકુમારે સિદ્ધારમૈયાને કોંગ્રેસ વિધાયક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code