કાર્તિક આર્યનની ‘શહજાદા’ ફિલ્મનનું સોંગ કેરેક્ટર ઢિલા 2.0 એ યુટ્યૂબ પર મચાલી ઘૂમ – રિલીઝના 24 કલાકમાં 50 M વ્યૂઝ
કાર્તિક આર્યનનું સોંગ કૈરોકેટર ઢિલા યૂ ટ્યૂબ પર છવાયું 24 કલાકમાં 50 મિલિયલ વ્યૂઝ મળ્યા મુંબઈઃ- બૂલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને બી ટાઉનમાં સફળતાની સીડી ચઢી છે અકે પછી એક સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ હવે તેની ફઇલ્મ શેહજાદા ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મનું સોંગ કેરેક્ટર ઢિલા 2.0 વિતેલા દિવસને શનિવારે 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું […]