ગંભીર આરોપો બાદ કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયુ,હવે CM નીતિશે આ જવાબદારી સોંપી
કાર્તિકેય સિંહ પાસેથી છીનવાયુ કાયદા મંત્રાલય હવે CM નીતિશે કાર્તિકેય સિંહને આ જવાબદારી સોંપી અપહરણનો મામલો – અનંત સિંહ સાથે મિત્રતા ભારે પડી પટના :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય પાછું લઈ લીધું છે. કાર્તિકેય સિંહ અનંત સિંહની નજીક માનવામાં આવે છે.કોર્ટે આરજેડી ધારાસભ્ય કાર્તિકેય સિંહ વિરુદ્ધ જૂના અપહરણ કેસમાં વોરંટ જારી […]