સિદ્ધપુરમાં સરસ્વતીના તટ પર કાર્તિકી પૂનમના મેળામાં લોકો ઉમટી પડ્યાં
કાત્યોક પૂર્ણિમાના દિને તર્પણ વિધિનું વિશેષ મહાત્મ્ય, સુકી ભઠ્ઠ નદીમાં પાણી ન છોડાતા શ્રદ્ધાળુઓમાં તંત્ર સામે રોષ, શ્રદ્ધાળુઓએ નદીના ખાબોચિયામાં ભરેલા પાણીમાં તર્પણ વિધી કરી સિદ્ધપુરઃ માતૃશ્રાદ્ધ માટે દેશભરમાં સિદ્ધપુરનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં કારતક મહિનાની પૂર્ણિમાં એટલે કે કાત્યોક પૂર્ણિમાએ સરસ્વતીના તટ પર લોક મેળો યોજાયો છે. જેમાં ગામેગામથી અનેક લોકો ઉમટી પડ્યા છે. […]