કરવા ચોથનું વ્રત રાખતા હોવ તો આટલી બાબતોનું ખાસ રાખજો ધ્યાન
કરવાચોથનું વ્રત પતિના લાંબા આયુ માટે રાખવામાં આવે છે ઉપવાસ રાખતા પહેલા આટલી બાબતો વાંચીલો મોટાભાગની પરણીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવાચોથનું વ્રત રાખતી હોય છે,જેમાં મહિલાઓ પોતાના પતિ માટે વ્રત રાખે છે. તે સાંજે પૂજા કરે છે અને ચંદ્રને જોઈને ઉપવાસ તોડે છે. દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓ આ વ્રત […]