કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલોને 37 કિલો સોનાથી જડિત કરાઈ – 187 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો
કાશી વિશ્વનાથ મંદિરમાં 37 કિલો સોનું ચઢાવાયું ગર્ભગૃહની ચમક સોનાથી વધારાઈ 187 વર્ષ બાદ સોનું ચઢાવવામાં આવ્યું લખનૌઃ- કાશી વિશ્વનાથ મંદિર શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે, આ મંદિરના ઈતિહાસમાં રવિવારના રોજ એક નવી સિદ્ધી ઉમેરાય છે.લગભગ 187 વર્ષના લાંબા સમય ગાળા બાદ આ મંદિરના ગર્ભગૃહને સોનાથઈ ચમકાવાયું હતું ,જેમાં 37 કિલો સોનું ચઢાવવામાં આવ્યું હતું. મંદિરના […]