કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પુજારીઓ અને ભક્તો માટે ડ્રેસ કોડ લાગૂ કરાશે, સ્ત્રીઓ માટે સાડી અને પુરપુષો માટે ઘોતી કુર્તો ફરજિયાત
દિલ્હીઃ દક્ષઇણભારતના મંદિરોમાં મહિલાઓ અને પુરુષો માટે પરિઘાનનું ખાસ ઘ્યાન આપવામાં આવે છે અહીં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકાતું નથી આના તર્જ પર દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ કરી દેવાયા છે ત્યારે હવે કાશી વિશ્વનાથ ઘામમાં પણ ટ્રાયલના રુપે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવેથી શ્રી કાશી […]