કાશ્મીર અને લદ્દાખના આ સુંદર સ્થળો પર કરો નવા વર્ષની ઉજવણી
નવા વર્ષની ઉજવણી કરવા માંગો છો ? તો કાશ્મીર અને લદ્દાખની લો મુલાકાત શિયાળામાં આ સ્થળની લઇ શકો છો મુલાકાત કાશ્મીર અને લદ્દાખ તેમની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. કાશ્મીર અને લદ્દાખ બંને શિયાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. તમે આ સ્થળો પર નવા વર્ષની ઉજવણી પણ કરી શકો છો. આ દરમિયાન તમે અહીં સુંદર મેદાનો, […]