1. Home
  2. Tag "Kashmir Valley"

લોકસભા ચૂંટણીઃ કાશ્મીર ખીણમાં 2019ની તુલનામાં મતદાનની ભાગીદારીમાં 30 પોઇન્ટનો જંગી ઉછાળો

નવી દિલ્હીઃ ભારતની ચૂંટણીની રાજનીતિ માટે એક વિશાળ પ્રગતિમાં, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ મતદાનમાં ભાગીદારી જોવા મળી છે. 2024ની સામાન્ય ચૂંટણીઓમાં સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ (5 લોકસભા બેઠકો) માટેના મતદાન મથકો પર સંયુક્ત મતદાર મતદાન (VTR) 58.46% હતું. આ નોંધપાત્ર ભાગીદારી મજબૂત લોકતાંત્રિક ભાવના અને લોકોના નાગરિક જોડાણનો પુરાવો છે. પ્રદેશ સીઈસી […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

કાશ્મીર ઘાટીમાં હિમવર્ષા, અનેક માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર ઘાટીના ઉપરના ભાગોમાં હિમવર્ષા થઈ છે. સાંજથી મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.અમરનાથ ગુફાના પહલગામ માર્ગ પર શેષનાગ, પંજતરની અને મહાગુણા ટોપમાં તાજી હિમવર્ષાથી સમગ્ર કાશ્મીર વિભાગમાં તાપમાનમાં ઘટાડો થયો છે. દરમિયાન, હિમવર્ષાને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, બાંદીપોરા-ગુરેઝ અને મુગલ રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. […]

કાશ્મીર ઘાટીમાં 600થી વધારે હાઈબ્રિડ આતંકવાદી સક્રિય, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે, બીજી તરફ સુરક્ષા અજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન તેજ બનાવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીમાં હાલમાં 600થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. હાઈબ્રિડ આતંકવાદીઓ પરપ્રાંતિય મજૂરો […]

કાશ્મીરઃ ISI અને આતંકવાદીઓ વચ્ચે 1988 જેવું ‘ઓપરેશન રેડ વેવ’ નામે કાવતરુ ઘડાયું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. આતંકવાદીઓ બિનકાશ્મીરી અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી 1988ની જેમ આતંક ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આઈએસઆઈના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સપ્ટેમ્બર […]

કાશ્મીર ઘાટીમાંથી મોતનો સામાના ઝડપાયોઃ AK 47 રાયફલ, 18 ગ્રેનેડ સહિતની વિસ્ફોટક સામગ્રી જપ્ત

આતંકવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓનું અભિયાન સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટ સામગ્રી મળી ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ચોંકી ઉઠ્યો દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીના બાંદીપોરામાં એલઓસી નજીકથી મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આતંકવાદીઓએ મોટા ગુનાને અંજામ આપવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code