સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો
બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો. બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની […]