કતર એ 8 ભારતીયોની મોતની સજા સામે કરેલી ભારતની અપીલ સ્વિકારી
દિલ્હી – થોડા સમય પેહલા કતારે 8 ભારતીયો ને મોતની સજા સંભળાવી હતી ત્યાર બાદ ભારતે આ સજા સામે પોતાની દલીલ રજૂ કરી ને આમ ના કરવાની અપીલ પણ કરી હતી ત્યારે હવે ભારતની આ અપીલ કતારે સ્વીકારી છે. પ્રાપ્ત માહિતી મુજબ કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં ગયા મહિને સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય […]