જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે વહેલી સવારે ભુકંપના આચંકા અનુભવયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંઘાઈ
જમ્મુ કાશ્મીરના કટરામાં યબૂકંપના આંચકાટ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 શ્રીનગરઃ દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ એવા જમ્મુ કાશ્મીરમાં ભુકંપના આંચકાથી ઘરતી ઘ્રુજી ઉઠી હતી, છેલ્લા કેટલાક સમયથી દેશના જૂદા જૂદા સ્થળોએ ભુકંપના આંચકાઓ આવવાની અવાર નવાર ઘટના બનતીજોવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજ રોજ 19 ઓગસ્ટની વહેલી સવારે અંદાજે 5 […]