કચ્છીઓના નવા વર્ષને લઈને પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરીને શુભકામના પાઠવીઃ કલા અને સાંસ્કૃતિ વારસાનો ઉલ્લેખ કર્યો
કચ્છીઓના નવા વર્ષે પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ કચ્છી ભાષામાં કર્યું ટ્વિટ અમદાવાદઃ- અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ કહેવાય છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનાનું હિદું ધર્મમાં ઘણુ મહત્વ હોય છે આ સાથએ જ આજના આ દિવસે ભારતના કચ્છ જીલ્લાના કચ્છી […]