કાઠિયાવાડી નવ અશ્વો 220 કિ.મીનું અંતર કાપી તળાજાથી સોમનાથ પાંચ દિવસે પહોંચ્યા
ભાવનગરઃ રાજ્યમાં ગણા સ્થળોએ અશ્વ સ્પર્ધાઓ યોજાતી હોય છે. જ્યારે સામાન્યતઃ ઘોડાઓ 20 થી 25 કિલોમીટર દોડતા હોય છે. તાજેતરમાં તળાજાથી સોમનાથ સુધી ધ્વજારોહણનું આયોજન કરાયું હતું. જેમાં કાઠીયાવાડી ઘોડાઓએ રંગ રાખ્યો હતો. તળાજાથી સોમનાથ માત્ર પાંચ દિવસમાં પહોંચી ગયા હતા. આ નવ કાઠીયાવાડી ઘોડાઓ રોજના પચાસ પચાસ કિલોમીટરનું અંતર કાપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે […]