આ રાજ્યમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરની પોલીસમાં કરાશે ભરતી
પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરની પોલીસમાં થશે ભરતી કર્ણાટક રાજ્યમાં આ પહેલ કરવામાં આવશે દિલ્હીઃ- ભાર દેશ સર્વસમાનતા વાળો દેશ છે અહી સૌ કોઈને સરખો જ ન્યાય આપવામાં આવે છે ત્યારે હવે કર્ણાટકમાં, સરકારે રાજ્ય પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અનામતની જાહેરાત કરી છે. વિતેલા દિસના રોજ મંગળવારે કર્ણાટકના ડીજીપીએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગની તમામ ભરતીમાં […]