મધ્યપ્રદેશના કટનીમાં અડંર ગ્રાઉન્ડ ટનલનો એક ભાગ ઘરાશયી થવાની ઘટના- 7 કામદરોને બહાર કઢાયા,બચાવ કાર્ય શરુ
કટનીમાં અડંર ગ્રાઉન્ટ ટનલ ઘરાશયી થવાની ઘટના 9 કામદરો ફસાયા હતા 7ને બચાવાય બચાવ કાર્ય શરુ ભોપાલઃ- મધ્યપ્રદેશના કટનીમાં નર્મદા ઘાટી પ્રોજેક્ટ ટનલમાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 9 મજૂરો ફસાયા હતા જેમાંથી ફસાયેલા સાત મજૂરોને બચાવી લેવાયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના જબલપુરથી 50 કિમી દૂર આવેલા સ્લીમનાબાદમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં […]