EDના સકંજામાં TMC સાંસદ કે. ડી. સિંહ: 238 કરોડની મિલ્કત જપ્ત
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ કે. ડી. સિંહ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ પોતાની કાર્યવાહીમાં 238 કરોડ રૂપિયાની મિલ્કતને જપ્ત કરી છે. જણાવવામાં આવે છે કે પોન્જી સ્કીમ ગોટાળાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ઈડીએ રિસોર્ટ, શોરૂમ અને બેન્ક એકાઉન્ટોને પણ સીઝ કર્યા છે. આરોપ છે કે […]