1. Home
  2. Tag "Kedarnath Dham"

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 20.52 લાખ ભક્તોએ કર્યાં દર્શન શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે કરાયો વધારો નવી દિલ્હીઃ ચારધામ યાત્રા ફરી એકવાર તેની ભવ્યતામાં પરત ફરવા લાગી છે. અત્યાર સુધીમાં 20.52 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે. હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો દર્શન કરવા આવે […]

કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ દર્શન કર્યા

ઉત્તરાખંડ સ્થિત બાબા કેદારનાથ ધામના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ચોમાસું શરૂ થયું હોવા છતાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 10 મેથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાબાની યાત્રા મોડી શરૂ થઈ, તેમ છતાં ભક્તોની સંખ્યામાં […]

બરફની સફેદ ચાદરમાં લપેટાયું કેદારનાથ ધામ, તાપમાન માઈનસ 7 ડિગ્રી

દહેરાદૂન:ઉત્તરાખંડમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે ઠંડી પડી રહી છે અને દિવસ દરમિયાન મેદાની વિસ્તારોમાં તડકો નીકળી રહ્યો છે. સવાર-સાંજ ધુમ્મસ છવાવા લાગ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો છે. આ પાનખરમાં પ્રથમ વખત […]

ચારધામની મુલાકાતે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર,સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની લીધી મુલાકાત

દહેરાદુન:ચાર ધામ યાત્રાએ અત્યાર સુધીમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે. સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 22 એપ્રિલથી 7 મે સુધી 505286 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. જેમાં કેદારનાથ ધામમાં 1.75 […]

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

હર હર મહાદેવના જયઘોષ સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર,પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

દહેરાદુન :  ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના દ્વાર મંગળવારે સવારે ભકતો માટે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન હજારો ભક્તો સ્થળ પર હાજર હતા. કેદારધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ખાસ અવસર પર મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભગવાન કેદારનાથના દ્વાર સવારે 6.20 વાગ્યે આર્મી બેન્ડના મંત્રોચ્ચાર અને મધુર ધૂન સાથે ખોલવામાં […]

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]

કેદારનાથ ધામમાં હવે ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે,બાબાના થશે નિકટના દર્શન

દહેરાદૂન:કેદારનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને જોતા હિમાલય મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે શનિવારે જણાવ્યું હતું કે,શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર 6 મેના રોજ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.અજયે કહ્યું, “મંદિરના ગર્ભગૃહમાં ખૂબ જ મર્યાદિત જગ્યા છે અને તીર્થયાત્રીઓને અંદર જવા […]

PM મોદીની અપીલ પર કેદારનાથના યાત્રીઓ, NGO અને સરકારી એજન્સીઓએ સફાઈનું કામ હાથ ઘર્યું

પીએમ મોદીની અપીલ પર સફાઈ અભિયાન હાથ ધરાયું કેદારનાથમાં યાત્રીઓ સહીત સરકારી સંસ્થાઓએ સફાઈ શર કરી દેહરાદૂનઃ-દેશના લોકલાડીલા નેતા પીએમ  મોદી જો કોી વાત કહે અને જનતા પર તેની અસર ન પડે તેવું ન બને.ત્યારે હાલ તાજેતરમાં જ આવી એક વાત સામે આવી છે કે પીએમ મોદીએ કેદારનાથ યાત્રીઓને સફાઈ રાખવાની અપીલ કરી હતી અને […]

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો 100ને પાર,કેદારનાથ ધામમાં સૌથી વધુ મોત

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો 100ને પાર કેદારનાથ ધામમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત ઓક્સિજનની અછત અને ઠંડીના કારણે સતત મૃત્યુ દિલ્હી:ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મૃત્યુનો આંકડો 100ને વટાવી ગયો છે.કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 50 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનની અછત અને ઠંડીના કારણે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણે મુસાફરો સતત મૃત્યુ પામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code