1. Home
  2. Tag "keep"

બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે બસ આટલુ કરો, થશે અનેક ફાયદા

બ્લડ પ્રેશર એટલે કે બીપીની સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. ચેરિટી બ્લડ પ્રેશર યુકેના જણાવ્યા અનુસાર, હાઈ બ્લડ પ્રેશર અડધા સ્ટ્રોક, હૃદય રોગ અને કિડની રોગના ત્રીજા ભાગનું મુખ્ય કારણ છે. થોડા દિવસો પહેલા, સિડની યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે સીડી ચડવા જેવી થોડી કસરત બીપી ઘટાડી શકે […]

હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા શું કરવું જોઈએ? જાણો

કોલેસ્ટ્રોલ એ કોશિકાઓમાં હાજર એક ચીકણું ફેટ એટલે ચરબી છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેની વધુ માત્રા ખતરનાક બની શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ (હાયપરલિપિડેમિયા) અથવા અસામાન્ય લિપિડ રેશિયો (હાઈસ્લિપિડેમિયા) કોરોનરી ધમની માટે હાનિકારક છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમો હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખોરાક […]

શું તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છે

સ્માર્ટફોન આપણી ડેઈલી લાઈફને ખુબ જ સરળ બનાવે છે. આજના સમયમાં તો લગભગ બધા જ મહત્વના કામ ફોન વડે કરી શકાય છે ઘરની બહાર જવાની પણ ઘણીવાર જરૂર નથી પડતી. સ્માર્ટફોનનો ઉપયોગ જે રીતે વધ્યો છે તેના કારણે તેને ચાર્જ કરવાની જરૂર પણ વધારે પડે છે. દરેક ઘરમાં તમે જુઓ તો સોકેટમાં કોઈને કોઈ ચાર્જર […]

કાર પર ઝાડની ડાળીઓ કેમ રાખવામાં આવે છે? જાણો કારણ…

રસ્તા પર ચાલતી વખતે ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વિચારીએ છીએ કે આવું કેમ. એવી જ એક વાત છે કે શા માટે વાહનની ઉપર ઝાડની ડાળી મૂકવામાં આવે છે. વાહન પર ઝાડની ડાળી રાખવાનો અર્થ શું છે? • કાર પર ઝાડની ડાળી મૂકવામાં આવી છે ઘણીવાર રસ્તા પર પાર્ક કરેલી કાર, ટ્રક કે બીજા કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code