શું તમે પણ ખોરાક ચાવ્યા વિના તરત ગળી જાવ છો.તો હવેથી ન કરતા આ ભૂલ,થઈ શકે છે અનેક બીમારીઓ
ચાવ્યા વિના ક્યારેય ખોરાક ન ગળવો જોઈએ કોઈ પણ ખોરાકને બરાબર ચાવીને જ ખાવો જોઈએ સામાન્ય રીતે ઘણા લોકો ભાગદોડ વાળા જીવનમાં પોતાના ખોરાકને પણ મહત્વ આપતા નથઈ પરિણામે તેઓ જમવા સમયે પુરતો ટાઈમ ફાળવતા નથી અને તેઓ ફટાફટ જમી લે છએ,ઉતાલમાં તેઓ ખોરાકને ચાવ્યા વિના જ ગળી જતા હોય છએ જો કે આ આદત […]