શ્રાવણના સોમવારનું વ્રત રાખ્યું હોય તો આ ઘરે બનાવેલી દૂધીની ખીર જરૂર ટ્રાય કરો
હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો થોડા દિવસો પછી શરૂ થશે, આવામાં ભક્તો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. જાણો વ્રતમાં ખવાતી રેસિપી વિશે. દૂધીની ખીર શ્રાવણના પહેલા સોમવારે ઉપવાસ કરો છો, તો ઓછા સમયમાં ઘરે દૂધીની ખીર બનાવી શકો છો, આ ખીર ભગવાન શિવને પણ અર્પણ […]